• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

QUESTIONS

Talati Practice MCQ Part - 8
ક્યું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ?

ભૂંડ
દેડકું
ગરોળી
ઉંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
ભારતનો પ્રથમ એલિવેટેડ અર્બન એક્સપ્રેસવે દ્વારકા એક્સપ્રેસવે ક્યા વર્ષ સુધીમાં શરૂ થઈ જશે ?

2023
2024
2025
2026

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી ?

ડૉ.આર્મર હેનસન
ડૉ.લુઈ પાશ્વર
આપેલ પૈકી એક પણ નહીં
ડૉ.એડવર્ડ જેનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘કરેલા ઉપકારને જાણે' તેને શું કહેવાય ?

ઉપકૃત
પરોપકારી
કૃતધ્ન
કૃતજ્ઞ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
20ના એવા બે ભાગ પાડો જેમના વર્ગોનો સરવાળો 218 થાય.

14 અને 6
13 અને 7
12 અને 8
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 982
  • 983
  • 984
  • 985
  • 986
  • ...
  • 8277
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) Talati Practice MCQ Part - 8 Gujarat Police Constable Practice MCQ Part - 3 કહેવત (Proverb) કાયદો (Law) કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતની ભૂગોળ (Geography of India) Talati Practice MCQ Part - 1 ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US