સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સમાંતર શ્રેણી 2, 6, 10, 14...... નાં 20 પદોનો સરવાળો = ___ 600 1200 800 700 600 1200 800 700 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો n > 1, n ∈ N તો n⁴ + 4 ___ છે ? વિભાજ્ય ઘન પૂર્ણાંક અવિભાજ્ય પૂર્ણાંક અયુગ્મ સંખ્યા યુગ્મ સંખ્યા વિભાજ્ય ઘન પૂર્ણાંક અવિભાજ્ય પૂર્ણાંક અયુગ્મ સંખ્યા યુગ્મ સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 500 પ.કિં. ધરાવતી એક વસ્તુ ૫૨ 20% નફો મેળવવા તેની વે.કિં. રૂ. ___ લેવી જોઈએ. 400 100 600 50 400 100 600 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સેવાઓમાં સુધારા માટે રાષ્ટ્રીય ડેટા ગવર્નન્સ ફ્રેમવર્કનો મુસદ્દો જારી કર્યો ? ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ & IT મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ & IT મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 'રાજમહેલ' શબ્દનો સમાસ દર્શાવો. મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ દ્વન્દ્વ મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP