નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.આપણી ઘ્રાણેન્દ્રિય સાબદી રહી છે ખરી ? રહી છે ય ખરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.બધાય દેવોને પોતાના અલગ-અલગ વાહન છે. ને ય ના છે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.ત્યાં તો અનિલ અને શ્યામલાલ પણ આવી ગયા. અને તો, પણ તો પણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.ઈશ્વર પણ હવે કેવળ અમીરોનો જ છે. જ પણ આપેલ તમામ કેવળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.મને ફક્ત દાળ-ભાત જ ભાવે છે. ભાવે છે મને ફક્ત, જ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ? સુશીલા આવીને આ પ્રશ્ન ઉકલી ગયો ભક્ત થયા ભેદ ન જાણ્યો કાનજી જેવા લોકો હવે વિરલ થતા જાય છે, ખરું ને ? માંદો માણસ સૂતો હોય તો એને જગાડવો ન જોઈએ. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'તેની જ જોડે ધૈર્ય પણ ચાલ્યું આવે છે.' નિપાતનો પ્રકાર જણાવો. સીમાવાચક આધિક્યવાચક ભારવાચક ખાતરીવાચક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.ગોપીઓને વા'લો કાનુડોજી રે કાનુડોજી ગોપીઓને જી રે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'નર્મદા તો બસ નર્મદા જ છે' - આ વાક્યમાં 'તો' ની ઓળખ આપો. કૃદંત સર્વનામ નામ નિપાત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.દિયાનને માત્ર બોનવીટા જ ભાવે છે. ને માત્ર, જ જ માત્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?