કોઇ પંક્તિમાં એક શબ્દના બે અર્થ થાય તો કયો અલંકાર બને છે. અનન્વય રૂપક શ્લેષ વ્યાજસ્તુતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચોરની સંગે શીખી તું ચોરવા હો વાંસલડી ! વ્હાલે માખણ ચોર્યુ ને તે મન રે હો વાંસલડીમાં કયો અલંકાર છે ? રૂપક ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો' - આ વાક્યમાં કયો અલંકાર છે ? ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય સજીવારોપણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતાં' આ વાક્યમાં કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા સ્વભાવોક્તિ રૂપક ઉપમા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.અમારા વર્ગનો હોશિયાર વિદ્યાર્થી છેલ્લેથી પ્રથમ નંબર લાવે છે ? ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ રૂપક વ્યતિરેક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કઈ પંક્તિમાં વર્ણસગાઈ અલંકાર જોવા મળે છે ? 'કામિની કોકિલા કેલિકૂજન કરે' 'ભૂખ્યાજનોનો જઠારાગ્નિ જાગશે' 'હૈયાના સરોવરે આવો ઓ રાજહંસ' 'સૌંદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે' TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. ઉપમા વ્યતિરેક શ્લેષ ઉત્પ્રેક્ષા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હળવે હળવે હળવે મારે મંદિર આવે રે! માં કયો અલંકાર છે ? અંત્યાનુપ્રાસ પ્રાસસાંકળી વર્ણાનુપ્રાસ રૂપક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી ? ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. કાચ, ઘડિયાળ અને સત્યની પેઠે ટાઈમટેબલ પણ નાજુક વસ્તુ છે. વદન સુધાકરને રહું નિહાળી ધીમે-ધીમે તે ડગ ધરતો - કોઈ મત્ત ગજેન્દ્રની માફક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? વ્યતિરેક રૂપક વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા TRUE ANSWER : ? YOUR ANSWER : ?