IPC ની કઈ કલમ મુજબ બનાવટી સરકારી સ્ટેમપનું વેચાણ કરવું એ ગુનો બને છે ? કલમ 256 કલમ 258 કલમ 252 કલમ 260 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં રાજદ્રોહની વ્યાખ્યા આપવામાં આવી છે ? કલમ 125 - A કલમ 124 - A કલમ 122 - A કલમ 120 - A TRUE ANSWER : ? YOUR ANSWER : ?
IPC ની કઈ કલમ હેઠળ રાજયસેવકને તેની ફરજ બજાવતા અટકાવવા હુમલો કે ગુનાહિત બળનો પ્રયોગ ગુનો બને છે ? કલમ 454 કલમ 330 કલમ 431 કલમ 353 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
IPC ની કઈ કલમ હેઠળ ન્યાયાધીશની વ્યાખ્યા રજૂ કરવામાં આવી છે ? કલમ -19 કલમ -12 કલમ - 16 કલમ - 14 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
CRPC ની કઈ કલમ મુજબ પોલીસ અધિકારી વ્યક્તિઓને સમન્સથી બોલાવી શકે છે ? કલમ 175 કલમ 127 કલમ 142 કલમ 182 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં સરકારી નોકરની વ્યાખ્યા આપેલી છે ? કલમ 21 કલમ 11 કલમ 28 કલમ 32 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુનાહિત કાવતરાના અપરાધ માટે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 120 કલમ 120-એ કલમ 121 કલમ 120-બી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
IPC ની કઈ કલમ મુજબ 'વ્યક્તિની હેરાફેરી' એ ગુનો બને છે ? કલમ 390 કલમ 330 કલમ 350 કલમ 370 TRUE ANSWER : ? YOUR ANSWER : ?