સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘આંતરરાષ્ટ્રીય ચા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 21 મે 12 મે 5 મે 29 મે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
8000 મીટરથી વધુ ઊંચાઈના પાંચ શિખર સર કરનારા પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા ? રીના શર્મા પ્રિયા ચટ્ટોપાધ્યાય રાખી ઉપાધ્યાય પ્રિયંકા મોહિતે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ચર્ચામાં રહેલ અનંગ તાલ તળાવ ક્યા આવેલું છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ દિલ્હી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતનું પ્રથમ રાજ્યની માલિકીનું ઓવર ધ ટોપ (OTT) પ્લેટફોર્મ CSpace ક્યું રાજ્ય લૉન્ચ કરશે ? કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'વિશ્વ પરિવાર દિવસ’ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ? 17 મે 15 મે 25 મે 30 મે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
___ કે તેથી વધુ રોકડ રકમ જમા કરવા કે ઉપાડવા માટે સરકારે PAN અથવા આધારકાર્ડ ફરજિયાત કર્યું ? 5 લાખ 10 લાખ 20 લાખ 15 લાખ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ચર્ચામાં રહેલ સ્પેશિયલ 301 રિપોર્ટ ક્યા દેશ દ્વારા જારી કરાયો હતો ? ચીન જાપાન અમેરિકા રશિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આંતર-રાજ્ય પરિષદ (Inter-state Council) સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ તેના માળખામાં વડાપ્રધાન દ્વારા નામાંક્તિ થયેલ 6 કેબિનેટમંત્રી પણ હોય છે. તેના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. તમામ રાજ્યોના મુખ્યમંત્રી, વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી તથા કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટદારો તેના સભ્યો હોય છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ચર્ચામાં રહેલ થોમસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ? મેન્સ બેડમિન્ટન મેન્સ ફૂટબોલ મેન્સ હોકી મેન્સ રેસલિંગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારતનું પ્રથમ ઓર્ગેનિક વેસ્ટ ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ સ્ટેશન કયા સ્થળે લોન્ચ કરવામાં આવ્યું છે ? મુંબઈ ઉદયપુર સુરત ભોપાલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?