તાજેતરમાં ઈન્ડિયન અર્બન હાઉસિંગ કોન્કલેવ-2022ની મેજબાની ક્યા શહેરે કરી ? અમદાવાદ રાજકોટ સુરત ગાંધીનગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રાજ્યમાં નિર્મિત અલ્યુમિનિયમ માલગાડીને રવાના કરાઈ ? ઓડિશા ઉ.પ્રદેશ કર્ણાટક પ.બંગાળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા ગુજરાતી સાહિત્યકારને ‘રાજા રવિ વર્મા' જીવનચરિત્ર બદલ વર્ષ 2022નો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર એનાયત કરાયો ? ભરત ખેની રામ મોરી આબિદ સુરતી અક્ષય દેસાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં PM કિસાન સન્માન સંમેલન 2022નું આયોજન ક્યા કરાયું હતું ? ભોપાલ નવી દિલ્હી દેહરાદૂન હૈદરાબાદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કઈ સંસ્થાએ પોવર્ટી એન્ડ શેર્ડ પ્રોસ્પેરિટી 2022 રિપોર્ટ જારી કર્યો ? ADB વર્લ્ડ બેંક IMF AIIB TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. DefExpo ભારત સરકારના ‘આત્મનિર્ભર ભારત’ યોજનાને અનુરૂપ છે. આપેલ તમામ 12મો DefExpo 2022નું આયોજન અમદાવાદ અને ગાંધીનગરમાં કરાઈ રહ્યું છે. DefExpo 2022ની થીમ 'Path to Pride' છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં સ્વદેશી રીતે વિકસિત સ્પેશિયલ એવિયેશન ફ્યુલ AVGAS 100 LL લૉન્ચ કરવામાં આવ્યું, તેનો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ? ONGC એક પણ નહીં BPCL IOC TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્યા દેશે 2022માં ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં સૌથી ઓછો સ્કોર મેળવ્યો છે ? સીરિયા કોંગો રિપબ્લિક યમન પાકિસ્તાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રાજ્યે દુર્ગાવતી ટાઈગર રિઝર્વ નામક નવા ટાઈગર રિઝર્વને મંજૂરી આપી ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ (International Day of the Girl Child) ક્યારે મનાવાય છે ? 10 ઓક્ટોબર 11 ઓક્ટોબર 9 ઓક્ટોબર 8 ઓક્ટોબર TRUE ANSWER : ? YOUR ANSWER : ?