નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. આંગલું – આંગળું ઈનામ – બક્ષિસ ઈમાન – પ્રામાણિકતા આંગલું – ઝભલું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. અહિ – સાપ અંશ – કિરણ અહીં – આ સ્થળે અંસ – ખભો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ચક્ષુ:શ્રવા' કોને કહેવાય ? કાનથી સાંભળનાર કાનથી બહેરો, આંખોથી અંધ કાન અને આંખોથી પારખનાર આંખોથી સાંભળનાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આપેલા વિકલ્પો પૈકી અર્થભેદ : શબ્દભેદ માંથી ખોટો વિકલ્પ શોધો. કેશ - વાળ ચૂંક - લોખંડની હથોડી ચૂક - ઊણપ કેસ - અદાલતનો મુકદમો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા અર્થભેદઃ શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. પ્રમાણ – નમસ્કાર પ્રણામ – નમન કુજન – ખરાબ માણસ કૂજન – મધુર અવાજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘સરંગટ’ શબ્દનો અર્થ જણાવો. મિથ્યાભિમાની તાબે થયેલ શ્યામવર્ણવાળી ઘૂંઘટવાળી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો : શીલા - ચારિત્ર્યહીન સ્ત્રી સુદિન - શુભ દિવસ સુદીન - ખૂબ નમ્ર શિલા પથ્થર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. ગોત્ર - કૂળ સંચિત - ચિંતાવાળું સંચિત - ઉઘરાવેલું ગાત્ર - શરીશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આપેલ શબ્દનો અર્થ (શબ્દ સમજૂતી) દર્શાવો. - સિક્ત મોતી હાવભાવ સિકલ ભીંજાયેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?