મેગ્સેસે એવોર્ડ મેળવનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો. ભાઈલાલભાઈ પટેલ ત્રિભુવનદાસ પટેલ ઈલાબેન ભટ્ટ પાંડુરંગ આઠવલે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા કયો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ? પદ્મભૂષણ પદ્મશ્રી પદ્મવિભૂષણ સંગીત રત્ન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ? ફિલ્મ સમાજસેવા સાહિત્ય વિજ્ઞાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો 'અર્જુન એવોર્ડ' કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ? 1962 1964 1961 1963 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
1971ની સાલમાં ભારતરત્ન એવોર્ડ કોને આપવામાં આવેલ ? મધર ટેરેસા ઈન્દિરા ગાંધી માણેકશા કામરાજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
2016નો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ? શંખ ઘોષ નિરેન્દ્રનાથ ચક્રબોર્તી મહાશ્વેતા દેવી રઘુવીર ચૌધરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયો એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે કરેલા ઉતમ કાર્ય, લેખન માટે આપાતો નથી ? રણજીટ્રોફી દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ રણજીતરામ સુવર્ણચંદ્રક ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા વિધાનો પૈકી સાચું વિધાન પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે. કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે. પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
2015ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ નીચેનામાંથી કોને મળેલ છે ? કેદારનાથ સિંઘ ભાલચંદ્ર નેમાડે પ્રતિભા રાય રઘુવીર ચૌધરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અર્વાચીન 'અસમિયા સાહિત્ય'ની સ્ત્રી લેખિકા તરીકે જેઓને નવાજવામાં આવેલ છે અને જ્ઞાનપીઠ એવોર્ડ સને 2000માં મેળવેલ છે તે હસતી કોણ છે ? સોનલ પંડ્યા પુષ્પા મોતિયાની રંજના હરીશ ડૉ.ઈન્દિરા ગોસ્વામી TRUE ANSWER : ? YOUR ANSWER : ?