ફૂલ પરાગનયન માટે નીચેનામાંથી કયુ પરીબળ મદદ કરે છે ? પ્રકાશની તીવ્રતા તાપમાન પવન હવામાં ભેજનું પ્રમાણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંધિ જોડો : વિદ્યુત્ + લેખા વિદ્યુતલેખા વિદ્યુલ્લેખા વિદ્યુતોલેખા વિદ્વત્લેખા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ટકાઉ વિકાસ (સુપોષિત વિકાસ)નું મહત્ત્વનું લક્ષણ કયું છે ? મોજશોખની વસ્તુઓના બદલે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી વિકાસનો લાભ લઘુતમ 5 વર્ષ સુધી સતત મળે તેવી વ્યવસ્થા માત્ર ટકાઉ વસ્તુઓનું ઉત્પાદન કરવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ફેરોમેનટ્રેપમાં ___ નામનો પદાર્થ વપરાય છે. મિથાઈલ યુઝીનોલ એઝાયડીરેક્ટીન રેઝીન મીણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રોગશાસ્ત્ર (પ્લાન્ટ પેથોલોજી)ના પિતા તરીકે ઓળખાય છે. એનટોન ડી. બેરી, ઈ.જે. બુટલર એન. એ. કોબ કે. સી. મહેતા ઈ.જે. બુટલર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતનાં અગત્યના યુદ્ધો અને સમય, દર્શાવતાં જોડકાઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?(1) તરાઈનનું પ્રથમ યુદ્ધ – 1191 (2) પાણીપત પ્રથમ યુદ્ધ – 1426(3) તાલકોટાનું યુદ્ધ – 1565(4) પ્લાસીનું યુદ્ધ – 1757 2 3 4 1 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કઈ જીવાત પોતાના મુખાંગો ઘસરકા ઉઝરડા કરી કૂમળા-પાન નીચેની બાજુએ ઘસરકા કરીને તેમાંથી ઝરતો રસ ચૂસીને નુકશાન કરે છે ? તડતડીયા મોલોમશી સફેદ માખી થ્રીપ્સ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
The teachers dicussed several ___ issues ___ the Education Minister. pedagogy, in educate, at education, with pedagogical, with TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બે રસાયણોના મિશ્રણનું મૂલ્ય પ્રતિ કિલો 40 રૂપિયા છે, તે પૈકી મિશ્રણ કરવામાં આવેલ એક રસાયણનું મૂલ્ય 48 રૂપિયા પ્રતિ કિલો છે અને બીજા રસાયણનું મૂલ્ય 36 રૂપિયા પ્રતિ કિલો હોય તો તે બંને રસાયણ આ મિશ્રણમાં કયા પ્રમાણમાં મેળવવામાં આવ્યા હશે ? 1:2 3:1 4:5 3:4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?