નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) પ્રસિદ્ધ સૂર્યમંદિર – કોટાય
(b) દરિયાકાંઠે આવેલ રમણિય સ્થળ – એહમદપુર-માંડવી
(c) 'નાના અંબાજી' ના નામે પ્રખ્યાત – ખેડબ્રહ્મા
(d) રાષ્ટ્રીય અભયારણ્ય ધરાવતું સ્થળ – વાંસદા
(1) સાબરકાંઠા જિલ્લો
(2) કચ્છ જિલ્લો
(3) નવસારી જિલ્લો
(4) ગીર સોમનાથ જિલ્લો

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

જો કોઈ જનરલ મેનેજર તેના વતી કેટલાક સેલ્સમેનની ભરતી કરવા માટે સેલ્સ મેનેજર ને કહે છે, તો તે શેનું ઉદાહરણ છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચે આપેલાં વિધાનો જુઓ :
1. દરેક જિલ્લામાં જિલ્લા પરિષદની રચના કરવી અને કલેક્ટર તેના મુખ્ય સચિવ તરીકે કામ કરે.
2. દરેક રાજ્યમાં એક વિધાનપરિષદ હોય કે જેમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય.
3. રાજ્ય નાણાં પંચો કેન્દ્રીય નાણાં પંચની ભલામણોને ધ્યાનમાં લે.
4. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને બંધારણ હેઠળ સોંપાયેલાં તમામ કામો સોંપવાં.
ઉપરોક્ત ભલામણો કોના દ્વારા કરવામાં આવી હતી ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?