પૂર્વ-મધ્યકાલિન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો ___ એ નાખ્યો હતો. સોલંકીઓ મૈત્રકો ચાવડાઓ વાઘેલાઓ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'રસ્તો કરી જવાના' ગઝલના રચયિતા કોણ છે ? મરીઝ અમૃત ‘ઘાયલ’ બરકત વિરાણી આદિલ ‘મસ્યુરી' TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘સાચી સલાહ મુજને, સખિ ! આપતી તું’ – છંદ ઓળખાવો. મનહર વસંતતિલકા હરિગીત મંદાક્રાન્તા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ICC વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2018’ તથા 'ICC વિમેન્સ વન–ડે ક્રિકેટર ઓફ ધ યર 2018' એવોર્ડ વિજેતા મહિલા ક્રિકેટરનું નામ જણાવો. મિતાલી રાજ હરમનપ્રીત કૌર સ્મૃતિ મંધાના એલિસા હિલી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયા રાજાના પત્ની દ્વારા રાણકીવાવનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું ? સિધ્ધરાજ ભીમદેવ પ્રથમ મૂળરાજ કર્ણદેવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સૂર્યગ્રહણ દરમિયાન જોવા મળતા સૂર્યના આવરણને શું કહે છે ? સીરીસ પ્લાઝમા કોરોના ઉલ્કા TRUE ANSWER : ? YOUR ANSWER : ?