ગુજરાતમાં છેલ્લો હિંદુ રાજા કોણ હતો ? કુમારપાળ કર્ણદેવ વાઘેલા કર્ણદેવ સોલંકી વિસલદેવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શાણાવાંકીયાની ગુફા ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે ? ગીર સોમનાથ અમરેલી કચ્છ જૂનાગઢ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જિલ્લાની તમામ અદાલતોના વડા ન્યાયધીશ તરીકે કોણ હોય છે ? તાલુકા અદાલતના ન્યાયાધીશ વડી અદાલતના ન્યાયાધીશ ફોજદારી અદાલતના ન્યાયાધીશ જિલ્લાની દીવાની અદાલતના મુખ્ય ન્યાયાધીશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું અંગ્રેજી ચોથા સ્થાન પર આવેલ છે ? Eneradle Encroach Encourage Encounter TRUE ANSWER : ? YOUR ANSWER : ?
No other bird is so ___ as the peacock. none beatiful most beautiful more beautiful TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે દર્શાવેલ ક્યાં છેદના 11 અક્ષર નથી. ઇન્દ્રવ્રજા ઉપેન્દ્રવ્રજા વંશસ્થ શાલિની TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વની સૌપ્રથમ પોસ્ટ ઓફિસની સ્થાપના ક્યાં થઈ હતી ? થાઈલેન્ડ જાપાન પાકિસ્તાન ભારત TRUE ANSWER : ? YOUR ANSWER : ?