‘ડેલીની ખડકીનેય કલર કરાવ્યો’ :– વાકયમાંથી નિપાત ઓળખાવો. કરાવ્યો ય ની ને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ? 1.1% ખોટ 1.1% નો 4% નુકસાન 4% ખોટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાષ્ટ્રપતિ દ્વારા કેટલા વ્યક્તિને "જીવન રક્ષા પદક" માટે પસંદગી કરવામાં આવી છે. 44 46 42 41 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ત્રણ વર્ષ બાદ મુદ્દલ અને સાદું વ્યાજ મળીને રકમ 815 રૂા. થાય છે. ચાર વર્ષનું સાદું વ્યાજ અને મુદ્દલ મળીને રૂા.854 થાય છે. આ સંજોગોમાં મુદ્દલ કેટલી હશે ? 650 698 590 700 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મીનળદેવી, મંજરી, સિદ્ધરાજ જયસિંહ કઈ કૃતિના પાત્રો છે ? ન્યાયમાતા પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ જય સોમનાથ TRUE ANSWER : ? YOUR ANSWER : ?