વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. યશાંકીએ નવલકથા ટેબલ પર મૂકી. સ્થળવાચક સંભાવનાવાચક નિશ્ચયવાચક ક્રમવાચક સ્થળવાચક સંભાવનાવાચક નિશ્ચયવાચક ક્રમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. કુસ્તી મેદાનમાં લડાય. હેતુવાચક સમયવાચક સ્થળવાચક કારણવાચક હેતુવાચક સમયવાચક સ્થળવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. પહેલાં લેસન કરો પછી જ ટી.વી. જોવાનું. પ્રમાણવાચક ક્રમવાચક હેતુવાચક નિશ્ચયવાચક પ્રમાણવાચક ક્રમવાચક હેતુવાચક નિશ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. વરસાદમાં ન્હાવાનો આનંદ અનહદ હોય છે. સમયવાચક સ્થાનવાચક પ્રમાણવાચક કારણવાચક સમયવાચક સ્થાનવાચક પ્રમાણવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ધોરીયાની કૂણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો. આકારવાચક રંગવાચક પ્રમાણવાચક કતૃવાચક આકારવાચક રંગવાચક પ્રમાણવાચક કતૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP