વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.આજે એને મુખે કેવી રેખા આનંદની ઢળી ? પ્રમાણવાચક સમયવાચક ક્રમવાચક સંભાવનાવાચક પ્રમાણવાચક સમયવાચક ક્રમવાચક સંભાવનાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.શિવમે ધડામ દઈને બારણું બંધ કર્યું. હેતુવાચક રીતવાચક અભિગમવાચક સ્થળવાચક હેતુવાચક રીતવાચક અભિગમવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.અને મૃદુ અવાજે અણધાર્યો સવાલ કર્યો. સ્વાદવાચક ગુણવાચક સાર્વનામિક માત્રાવાચક સ્વાદવાચક ગુણવાચક સાર્વનામિક માત્રાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અમારા દોષ મનમાં ના ધરશો. સ્થળવાચક હેતુવાચક પ્રમાણવાચક નકારવાચક સ્થળવાચક હેતુવાચક પ્રમાણવાચક નકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.કૂવો ખોદનાર લોકો રજા પર છે. સંબંધવાચક પ્રમાણવાચક આકારવાચક કતૃવાચક સંબંધવાચક પ્રમાણવાચક આકારવાચક કતૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP