નિપાત
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ?

હું આવ્યો પણ તમે ઘરે નહોતા.
ઈશ્વર આવ્યો ને પ્રશ્ન ઊકેલી ગયો.
મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો.
ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP