સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને છેલ્લું પદ 45 છે અને બધા પદોનો સરવાળો 500 હોય તો પદોની સંખ્યા કેટલી ? 22 21 19 20 22 21 19 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે ભિન્ન સંખ્યાઓના લ.સા.અ. અને ગુ.સા.અ. નો સરવાળો 1260 તથા લ.સા.અ. અને ગુ.સા.અ.નો તફાવત 900 હોય તો તે બે સંખ્યાઓનો લ.સા.અ. કેટલો થાય ? 1008 180 1080 108 1008 180 1080 108 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 75 થી નાની બેકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો મળે ? 1332 1482 1368 1406 1332 1482 1368 1406 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો √1(9/16) ની કિંમત શોધો. 3/8 5/4 3/4 2/8 3/8 5/4 3/4 2/8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાના અંકોનો ગુણાકાર 21 છે. જો સંખ્યામાં 36 ઉમેરવામાં આવે તો મળતી નવી સંખ્યાના અંકો, જુની સંખ્યાના અંકોની અદલાબદલી કરવાથી મળે છે. તો તે સંખ્યા શોધો. 72 73 27 37 72 73 27 37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP