કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કોલસામાંથી વિદ્યુત પેદા કરનારો પ્રથમ આરબ દેશ કયો બન્યો ? સાઉદી અરેબિયા કુવૈત ઓમાન UAE સાઉદી અરેબિયા કુવૈત ઓમાન UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 750 ગોલ કરનારો ફૂટબોલ ઈતિહાસનો ત્રીજો ખેલાડી કોણ બન્યું ? ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લિયોનેલ મેસ્સી પૌલ પોગબા મોહમ્મદ સલાહ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લિયોનેલ મેસ્સી પૌલ પોગબા મોહમ્મદ સલાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જલારામ બાપાની 121 મી જન્મજયંતીની ઉજવણી થઈ હતી, જલારામબાપા વિશે ખોટું વિધાન જણાવો ? જલારામ જયંતિ કારતક વદ 7ના રોજ ઉજવાય છે. જીવનસાથી : વીરબાઇ, ગુરુ : ભોજા ભગત જન્મ સ્થળ : વિરપુર જલારામ બાપાને 'બાપા' નું સંબોધન સર્વપ્રથમ હરજી દરજીએ કર્યું હતું. જલારામ જયંતિ કારતક વદ 7ના રોજ ઉજવાય છે. જીવનસાથી : વીરબાઇ, ગુરુ : ભોજા ભગત જન્મ સ્થળ : વિરપુર જલારામ બાપાને 'બાપા' નું સંબોધન સર્વપ્રથમ હરજી દરજીએ કર્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા પત્રકારને સૌપ્રથમ વખત માહિતી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? વજાહત હબિબુલ્લાહ યશવર્ધન કુમાર સિંહા ઉદય માહુરકર દિપક સંધુ વજાહત હબિબુલ્લાહ યશવર્ધન કુમાર સિંહા ઉદય માહુરકર દિપક સંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ? વજાહત હબિબુલ્લાહ : ભારતના પ્રથમ મુખ્ય માહિતી કમિશનર ઉદય માહુરકર : સર્વપ્રથમ વખત માહિતી કમિશનર તરીકે નિયુક્ત થનાર ડોક્ટર દિપક સંધુ : ભારતના પ્રથમ મહિલા મુખ્ય માહિતી કમિશનર યશવર્ધન કુમાર સિંહા : ભારતના વર્તમાન મુખ્ય માહિતી કમિશનર વજાહત હબિબુલ્લાહ : ભારતના પ્રથમ મુખ્ય માહિતી કમિશનર ઉદય માહુરકર : સર્વપ્રથમ વખત માહિતી કમિશનર તરીકે નિયુક્ત થનાર ડોક્ટર દિપક સંધુ : ભારતના પ્રથમ મહિલા મુખ્ય માહિતી કમિશનર યશવર્ધન કુમાર સિંહા : ભારતના વર્તમાન મુખ્ય માહિતી કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP