કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતીય નૌસેના દિવસ (4 ડિસેમ્બર)ના અવસરે ભારતે કયા દેશ સાથે PASSEX યુદ્ધાભ્યાસ યોજ્યો હતો ?

અમેરિકા
જાપાન
રશિયા
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતીય સૈન્યના પ્રથમ ડેપ્યૂટી ચીફ ઓફ આર્મી સ્ટાફ (સ્ટ્રેટેજી) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

લેફ્ટેનન્ટ જનરલ સરણજીતસિંઘ
જનરલ પરમજીતસિંઘ
લેફ્ટેનન્ટ જનરલ અનીલકુમાર ભટ્ટ
લેફ્ટનન્ટ જનરલ અરવિંદ દત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કઈ કંપની દ્વારા વિકસિત ભારતનું પ્રથમ મોબાઇલ CNG ડિસ્પેન્સિગ યુનિટ લૉન્ચ કરવામાં આવ્યું ?

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)
મહાનગર ગેસ લિ.(MNGL)
અદાણી ગેસ
પેટ્રોનેટ LNG

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP