કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
શ્રી નીરજ ચોપરા કઈ રમત સાથે સંકળાયેલ છે ?

કુસ્તી (રેસલિંગ)
હોકી
જેવેલિન થ્રો(ભાલા કૈંક)
બેડમિન્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ભારતમાં કોનો જન્મદિન ‘સદભાવના દિવસ’ તરીકે ઉજવાય છે ?

શ્રી રવીન્દ્રનાથ ટાગોર
શ્રીમતી ઈન્દિરા ગાંધી
શ્રી અટલ બિહારી બાજપેયજી
શ્રી રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP