કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ઈન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (IMD) દ્વારા પ્રકાશિત 2021 વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગમાં ભારતને ક્યું સ્થાન પ્રાપ્ત થયું છે ?

52
56
61
58

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ક્યા રાજયે અંતરિયાળ જિલ્લાઓ માટે મુખ્યમંત્રી વાયુ સ્વાસ્થ્ય સેવાની શરૂઆત કરી ?

ઓડિશા
બિહાર
છત્તીસગઢ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા રાજ્યના અખરોટને GI ટેગ આપવાની ભલામણ સ્વીકારી છે ?

છત્તીસગઢ
ઝારખંડ
બિહાર
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP