કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં દિલ્હી સરકારે ___ ને પ્રોત્સાહન આપવા 'સ્વિચ દિલ્હી' અભિયાન શરૂ કર્યું છે ? જળ સંરક્ષણ ઇલેક્ટ્રિક વાહનો LED બલ્બ પ્રદૂષણ નિયંત્રણ જળ સંરક્ષણ ઇલેક્ટ્રિક વાહનો LED બલ્બ પ્રદૂષણ નિયંત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કયા વર્ષ સુધી આર્થિક સર્વે કેન્દ્રિય બજેટની સાથે રજૂ કરવામાં આવતો હતો ? 1964 1974 1981 1961 1964 1974 1981 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે 2020-21 અનુસાર, જાહેર આરોગ્ય પાછળ GDPના 1% ખર્ચને વધારીને ___ ટકા કરવામાં આવ્યો છે. 2.5-3 5.5-6 4.5-5 3.5-4 2.5-3 5.5-6 4.5-5 3.5-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કોન્ફેડરેશન ઓફ વિમેન એન્ટરપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE)એ કઈ સંસ્થા સાથે મળીને 'સ્વાવલંબન સશક્ત-મેગા કેમ્પઈન' શરૂ કર્યું ? SIDBI ECGC LIC DRDO SIDBI ECGC LIC DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં યોજાયેલી ભારત-જાપાન એક્ટ ઈસ્ટ ફોરમની શરૂઆત કયા વર્ષથી થઈ હતી ? વર્ષ 2015 વર્ષ 2016 વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2015 વર્ષ 2016 વર્ષ 2018 વર્ષ 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP