કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નીચેના વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. ખાદી પ્રાકૃતિક રંગ એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણધર્મો ધરાવતો બિનઝેરી અને ઇકોફ્રેન્ડલી રંગ છે. ખાદી પ્રાકૃતિક રંગને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડડ્સૅનું પ્રમાણપત્ર મળેલું છે. ખાદી અને ગ્રામોદ્યોગ પંચે (KVIC) એ ખાદી પ્રાકૃતિક રંગ (પેઈન્ટ)નો વિકાસ કર્યો છે. આપેલ તમામ ખાદી પ્રાકૃતિક રંગ એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણધર્મો ધરાવતો બિનઝેરી અને ઇકોફ્રેન્ડલી રંગ છે. ખાદી પ્રાકૃતિક રંગને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડડ્સૅનું પ્રમાણપત્ર મળેલું છે. ખાદી અને ગ્રામોદ્યોગ પંચે (KVIC) એ ખાદી પ્રાકૃતિક રંગ (પેઈન્ટ)નો વિકાસ કર્યો છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડી પ્રકાશ રાવનું નિધન થયું તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? શિક્ષણ શાસ્ત્રીય નૃત્ય સંગીત સમાજસેવા શિક્ષણ શાસ્ત્રીય નૃત્ય સંગીત સમાજસેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતના પ્રથમ પોલિનેટર પાર્કનું ઉદઘાટન કયા કરવામાં આવ્યું ? રામનગર, ઉત્તરાખંડ થંજાવુર, તમિલનાડુ ભીવંડી, મહારાષ્ટ્ર હલ્દવાની, ઉત્તરાખંડ રામનગર, ઉત્તરાખંડ થંજાવુર, તમિલનાડુ ભીવંડી, મહારાષ્ટ્ર હલ્દવાની, ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલા ટુરીઝમ એવોર્ડ-2020 અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. બેસ્ટ હેરિટેજ મોન્યુમેન્ટ ઓફ ગુજરાત-રાણકી વાવ બેસ્ટ પિલગ્રિમેજ ઓફ ગુજરાત-સોમનાથ મંદિર બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત-પાલીતાણા ધામ બેસ્ટ બીચ ઓફ ગુજરાત-શિવરાજપુર બીચ બેસ્ટ હેરિટેજ મોન્યુમેન્ટ ઓફ ગુજરાત-રાણકી વાવ બેસ્ટ પિલગ્રિમેજ ઓફ ગુજરાત-સોમનાથ મંદિર બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત-પાલીતાણા ધામ બેસ્ટ બીચ ઓફ ગુજરાત-શિવરાજપુર બીચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી 'ધ ગ્લોબલ કોસ્ટ ઓફ ઈન્ટરનેટ શટડાઉન' રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં ઈન્ટરનેટ બંધથી સૌથી વધુ નુકસાન કયા દેશને થયું ? ભારત યમન અઝરબેજાન બેલારુસ ભારત યમન અઝરબેજાન બેલારુસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP