કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 2021માં પ્રથમવાર વૈશ્વિક ડૂબતાને બચાવવાનો દિવસ (World Drowning Prevention Day) ક્યારે મનાવાયો ? 24 જુલાઈ 25 જુલાઈ 26 જુલાઈ 27 જુલાઈ 24 જુલાઈ 25 જુલાઈ 26 જુલાઈ 27 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) બ્લોક્ચેઈન સંચાલિત શૈક્ષણિક દસ્તાવેજો લાગુ કરનારું પ્રથમ રાજ્ય અને ભારત કેટલામો દેશ છે તે જણાવો. મધ્ય પ્રદેશ, ત્રીજો મહારાષ્ટ્ર, ચોથો ઉત્તર પ્રદેશ, પાંચમો પંજાબ, આઠમો મધ્ય પ્રદેશ, ત્રીજો મહારાષ્ટ્ર, ચોથો ઉત્તર પ્રદેશ, પાંચમો પંજાબ, આઠમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને ક્યા મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવ્યો ? ઊર્જા મંત્રાલય જળશક્તિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય ઊર્જા મંત્રાલય જળશક્તિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશે મેડિટેશન એન્ડ યોગ સાયન્સીઝ ડિપ્લોમા કોર્સ શરૂ કરવાની ઘોષણા કરી ? આંધ્ર પ્રદેશ હરિયાણા લદાખ દિલ્હી આંધ્ર પ્રદેશ હરિયાણા લદાખ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 1. રુદ્રેશ્વર મંદિર ભારતનું 39મું વિશ્વ ધરોહર સ્થળ બન્યું છે.2. રુદ્રેશ્વર મંદિર તેલંગાણામાં આવેલું છે.3. રુદ્રેશ્વર મંદિરનું નિર્માણ કાકતીય રાજા ગણપતિ દેવના સેનાપતિ રેચારલા રુદ્રએ કરાવ્યું હતું. 4. રુદ્રેશ્વર મંદિરને રામપ્પા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. માત્ર વિધાન 1, 2 અને 3 માત્ર વિધાન 1, 3 અને 4 માત્ર વિધાન 2, 3 અને 4 માત્ર વિધાન 1, 2, 3 અને 4 માત્ર વિધાન 1, 2 અને 3 માત્ર વિધાન 1, 3 અને 4 માત્ર વિધાન 2, 3 અને 4 માત્ર વિધાન 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP