કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નાગરિક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ ‘વિંગ્સ ઈન્ડિયા 2022' કાર્યક્રમ શરૂ કર્યો છે તેની થીમ શું છે ? ઈન્ડિયા@ 75 : ન્યૂ હોરાઈઝન ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા@ 75 : ન્યૂ ઈક્વિપમેન્ટ્સ ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા@ 75 : ન્યૂ ટેક્નોલોજી ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા@ 75 : ન્યૂ એપ્રોચ ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા@ 75 : ન્યૂ હોરાઈઝન ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા@ 75 : ન્યૂ ઈક્વિપમેન્ટ્સ ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા@ 75 : ન્યૂ ટેક્નોલોજી ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા@ 75 : ન્યૂ એપ્રોચ ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતના પ્રથમ ઘાસ સંરક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યા રાજયના રાનીખેતમાં કરવામાં આવ્યું ? હરિયાણા હિમાચલ પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ હરિયાણા હિમાચલ પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં DBT-NBRC દ્વારા વિકસિત કરાયેલ “SWADESH” શું છે ? સ્વદેશી પ્રથમ લૉ ઓર્બિટ સ્પેસ ડેબ્રિસ રિમુવલ સેટેલાઈટ વિશ્વની પ્રથમ સૌથી વધુ વરિયાળીનું ઉત્પાદન આપતી જાત સ્વદેશી વધુ ઝડપી વિકસિત થતી ચોખાની જાત દુનિયાના પ્રથમ મલ્ટિમોડલ બ્રેઈન ઈમેજિંગ ડેટા એન્ડ એનાલિટિક્સ સ્વદેશી પ્રથમ લૉ ઓર્બિટ સ્પેસ ડેબ્રિસ રિમુવલ સેટેલાઈટ વિશ્વની પ્રથમ સૌથી વધુ વરિયાળીનું ઉત્પાદન આપતી જાત સ્વદેશી વધુ ઝડપી વિકસિત થતી ચોખાની જાત દુનિયાના પ્રથમ મલ્ટિમોડલ બ્રેઈન ઈમેજિંગ ડેટા એન્ડ એનાલિટિક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે એન્ટિ-ઓપન બર્નિંગ કેમ્પેઈન શરૂ કર્યું ? દિલ્હી ઉત્તરાખંડ હરિયાણા પંજાબ દિલ્હી ઉત્તરાખંડ હરિયાણા પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં MSME મંત્રી નારાયણ રાણે દ્વારા સેવા ક્ષેત્ર માટે શરૂ કરાયેલ SCLCSS યોજનાનું પુરૂ નામ જણાવો. વિશેષ ક્રેડિટ લિંકડ કેપિટલ સબસડી યોજના વિશેષ ક્રેડિટ લિંકડ સેક્ટર સબસિડી યોજના વિશેષ કોરિડોર લિંક્ડ સેકટર સબસિડી યોજના વિશેષ કોરિડોર લિંક્ડ કેપિટલ સબસિડી યોજના વિશેષ ક્રેડિટ લિંકડ કેપિટલ સબસડી યોજના વિશેષ ક્રેડિટ લિંકડ સેક્ટર સબસિડી યોજના વિશેષ કોરિડોર લિંક્ડ સેકટર સબસિડી યોજના વિશેષ કોરિડોર લિંક્ડ કેપિટલ સબસિડી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP