કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા ? 41 61 91 71 41 61 91 71 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ EX VINBAX 2022નું આયોજન કર્યું ? વિયેતનામ માલદીવ બાંગ્લાદેશ મ્યાનમાર વિયેતનામ માલદીવ બાંગ્લાદેશ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 2 ઓક્ટોબર, 2022થી લાગુ થનારી ‘વન નેશન વન ફર્ટિલાઈઝર યોજના' અંતર્ગત ક્યા બ્રાન્ડ નામ હેઠળ તમામ પ્રકારના ખાતર વેચવામાં આવશે ? આઝાદી ઉર્વરક ભારત હિન્દુસ્તાન આઝાદી ઉર્વરક ભારત હિન્દુસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) મુસ્લિમ મહિલા અધિકાર દિવસ ક્યારે મનાવાય છે ? 1 ઓગસ્ટ 22 ઓગસ્ટ 10 ઓગસ્ટ 12 ઓગસ્ટ 1 ઓગસ્ટ 22 ઓગસ્ટ 10 ઓગસ્ટ 12 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન ક્યા શહેરમાં કરાઈ રહ્યું છે ? સિડની બર્મિંઘમ પેરિસ વિક્ટોરિયા સિડની બર્મિંઘમ પેરિસ વિક્ટોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP