કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારત ક્યા દેશ સાથે વીર ગાર્ડિયન 2023 અભ્યાસનું આયોજન કરે છે ? ફ્રાન્સ ઈન્ડોનેશિયા ઈંગ્લેન્ડ જાપાન ફ્રાન્સ ઈન્ડોનેશિયા ઈંગ્લેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ફેબ્રુઆરી 2023માં 12મા વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન ક્યા દેશમાં કરાશે ? ફિઝી બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા ફિઝી બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં FSSAIએ ક્યા પ્રાણીને ખાદ્ય પ્રાણી (Food Animal) તરીકે માન્યતા આપી ? પ્રોંગહોર્ન બ્લુશીપ હિમાલયન યાક કસ્તુરી હરણ પ્રોંગહોર્ન બ્લુશીપ હિમાલયન યાક કસ્તુરી હરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ ઓશન વેવ એનર્જી કન્વર્ટર (દરિયાના મોજામાંથી ઊર્જાનું રૂપાંતરણ કરતું સાધન) વિકસિત કર્યું ? IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT દિલ્હી IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘Climate Investment Opportunities in India's Cooling Sector’ રિપોર્ટ જારી કર્યો ? IMF WMO વર્લ્ડ બેંક ADB IMF WMO વર્લ્ડ બેંક ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP