કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાજ્યોના સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021માં 1 કરોડથી વધુ વસતી ધરાવતા રાજયોની શ્રેણીમાં કયું રાજ્ય સર્વશ્રેષ્ઠ પ્રદર્શક (બેસ્ટ પરફોર્મર) છે ? કેરળ ગુજરાત ગુજરાત અને કર્ણાટક બંને કર્ણાટક કેરળ ગુજરાત ગુજરાત અને કર્ણાટક બંને કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા સ્થળેથી PM યશસ્વી યોજના લૉન્ચ કરી ? વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) કેન્દ્ર સરકારે ક્યા વર્ષ સુધીમાં ભારતમાંથી TB સમાપ્ત કરવાનું લક્ષ્ય સાધ્યું છે ? 2030 2025 2024 2035 2030 2025 2024 2035 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ (International Day of Parliamentarism) ક્યારે મનાવાય છે ? 10 જૂલાઈ 30 જૂન 25 જૂન 5 જૂલાઈ 10 જૂલાઈ 30 જૂન 25 જૂન 5 જૂલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ COVID-19 વ્યવસ્થાપન માટે આયુષ પદ્ધતિઓનો સંગ્રહ જારી કર્યો ? નીતિ આયોગ AIIA આયુષ મંત્રાલય AIIMS, દિલ્હી નીતિ આયોગ AIIA આયુષ મંત્રાલય AIIMS, દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP