કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) કઈ સંસ્થા 'અગ્નિવીર' માટે કૌશલ્ય આધારિત સ્નાતક ડિગ્રી કાર્યક્રમ શરૂ કરશે ? GTU DRDO IGNOU JNU GTU DRDO IGNOU JNU ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ સ્પર્ધાત્મકતા સૂચકાંક (World Competitiveness Index) 2022માં ભારતનું સ્થાન કેટલામું છે ? 50 39 44 37 50 39 44 37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે અસ્ત્ર માર્ક−1 (Astra Mark-1) મિસાઈલના સપ્લાય માટે હૈદરાબાદ સ્થિત ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) કંપની સાથે કરાર કર્યા છે. અસ્ત્ર માર્ક−1 મિસાઈલ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આ મિસાઈલને ભારતના Sukhoi SU 30 MKI, MIG-29 તથા તેજસ જેવા ફાઈટર જેટ પર તૈનાત કરવામાં માટે વિકસાવવામાં આવી છે. આપેલ તમામ અસ્ત્ર માર્ક - 1ની રેન્જ લગભગ 110 કિ.મી. છે. તે હવામાંથી હવામાં (Air to Air) પ્રહાર કરતી ભારતમાં બનેલી મિસાઈલ છે. આ મિસાઈલને ભારતના Sukhoi SU 30 MKI, MIG-29 તથા તેજસ જેવા ફાઈટર જેટ પર તૈનાત કરવામાં માટે વિકસાવવામાં આવી છે. આપેલ તમામ અસ્ત્ર માર્ક - 1ની રેન્જ લગભગ 110 કિ.મી. છે. તે હવામાંથી હવામાં (Air to Air) પ્રહાર કરતી ભારતમાં બનેલી મિસાઈલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) હિન્દી પત્રકારત્વ દિવસ ક્યારે મનાવાય છે ? 5 જૂન 27 મે 10 જૂન 30 મે 5 જૂન 27 મે 10 જૂન 30 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં સૈનિકોની ભરતી માટે નવી યોજના લૉન્ચ કરાઈ તેનું નામ જણાવો. સૈન્યપથ મહાસંગ્રામ શૈલપથ અગ્નિપથ સૈન્યપથ મહાસંગ્રામ શૈલપથ અગ્નિપથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP