કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
નેચરલ એલાય્ઝ ઈન ડેવલપમેન્ટ એન્ડ ઈન્ટરડિપેન્ડેન્સ (NADI-3) એશિયન સંગમ નદી સંમેલનનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?

મુંબઈ
નવી દિલ્હી
ગુવાહાટી
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરેન્ટી યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

રાજસ્થાન
પશ્ર્ચિમ બંગાળ
મહારાષ્ટ્ર
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
IPL 2022માં મેન ઓફ ધ સીરિઝ (અથવા પ્લેયર ઓફ ધ સીરિઝ) અથવા તો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીરિઝ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ શું છે ?

શ્રી હાર્દિક પંડયા
શ્રી જોસ બટલર
શ્રી રાશિદ ખાન
શ્રી યુઝવેન્દ્ર ચહલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP