કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા રાજ્યના અટિરાપટ્ટી અને મીનાક્ષીપુરમ ગામોને જૈવ વિવિધતા વિરાસત સ્થળ ઘોષિત કરાયા ?

કર્ણાટક
કેરળ
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં UKની કંપનીઓએ ક્યા રાજ્યને વ્યાપાર કરવા માટે ટોચના રાજ્યનો દરજ્જો આપ્યો ?

તમિલનાડુ
મહારાષ્ટ્ર
ગુજરાત
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP