કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) LEADS (Logistics Ease Across Different Stutes) 2022 રિપોર્ટમાં Logistics Indexમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારતીય વાયુસેના દિવસ (Indian Air Force Day) ક્યારે મનાવાય છે ? 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 7 ઓક્ટોબર 8 ઓક્ટોબર 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 7 ઓક્ટોબર 8 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ દક્ષ (DAKSH) નામની નવી સુપટેક પહેલ શરૂ કરી ? ISRO RBI SEBI CBDT ISRO RBI SEBI CBDT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યની પુલ્લમપારા ભારતની પ્રથમ પૂર્ણ ડિજિટલ સાક્ષર પંચાયત બની ? તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં કિરિટ ગોસ્વામીને વર્ષ 2022નો સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાયો. કિરિટ ગોસ્વામીને આ પુરસ્કાર ‘ખિસકોલીને કમ્પ્યૂટર છે લેવુ’ કવિતા માટે એનાયત કરાયો છે. એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં કિરિટ ગોસ્વામીને વર્ષ 2022નો સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાયો. કિરિટ ગોસ્વામીને આ પુરસ્કાર ‘ખિસકોલીને કમ્પ્યૂટર છે લેવુ’ કવિતા માટે એનાયત કરાયો છે. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP