કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં 2022નો ભૌતિક વિજ્ઞાન (Physics)નો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ? જ્હોન ક્લોસર એલન એસ્પેકટ આપેલ તમામ એન્ટોન જિલિંગર જ્હોન ક્લોસર એલન એસ્પેકટ આપેલ તમામ એન્ટોન જિલિંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 'ધ હિટ ગર્લ' આત્મકથા કોની છે ? આશા પારેખ શ્રીદેવી હેમા માલિની જય લલિતા આશા પારેખ શ્રીદેવી હેમા માલિની જય લલિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ઈન્ડિયન અર્બન હાઉસિંગ કોન્કલેવ-2022ની મેજબાની ક્યા શહેરે કરી ? સુરત ગાંધીનગર અમદાવાદ રાજકોટ સુરત ગાંધીનગર અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા શહેરમાં આત્મનિર્ભર ગુજરાત યોજના 2022ની ઘોષણા કરી ? રાજકોટ અમદાવાદ ભાવનગર ગાંધીનગર રાજકોટ અમદાવાદ ભાવનગર ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યના ઉનામાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજી (IIIT)નું ઉદ્ઘાટન કર્યું ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP