કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં કઈ કંપનીએ એડવાન્સ્ડ ફુલ્લી 3D-પ્રિન્ટેડ ક્રાયોજેનિક એન્જિનનું પરીક્ષણ કર્યું ?

સ્કાયરૂટ એરોસ્પેસ
ફાયરફલાય
SpaceX
વેક્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યને પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY) બદલ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ?

મહારાષ્ટ્ર
ઉ.પ્રદેશ
કર્ણાટક
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP