કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતની પ્રથમ ગ્લાસ ઈગ્લુ રેસ્ટોરન્ટ ક્યા ખોલવામાં આવી ? સોનમાર્ગ ગુલમર્ગ શ્રીનગર પહલગામ સોનમાર્ગ ગુલમર્ગ શ્રીનગર પહલગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ સૌર ક્રાંતિ ક્યા દેશ સાથે સંબંધિત છે ? સાઉદી અરેબિયા ઈરાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન સાઉદી અરેબિયા ઈરાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં પ્રથમ સુંદરવન પક્ષી ઉત્સવનું આયોજન કરાયું હતું ? આસામ આંધ્ર પ્રદેશ પ.બંગાળ ઓડિશા આસામ આંધ્ર પ્રદેશ પ.બંગાળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) G20 સમિટના ભાગરૂપે B20 સંમેલનની મેજબાની ક્યા રાજ્યે કરી હતી ? ત્રિપુરા રાજસ્થાન ઉત્તર પ્રદેશ મણિપુર ત્રિપુરા રાજસ્થાન ઉત્તર પ્રદેશ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારત 2030 સુધીમાં તેના ઉત્સર્જનની તીવ્રતામાં 2005ના સ્તરની સરખામણીએ GDPના ___ ટકા ઘટાડો કરશે. 45% 50% 35% 75% 45% 50% 35% 75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP