કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા સ્થળેથી ભારતભરમાં 75 ઐતિહાસિક લાઈટહાઉસને પ્રવાસન સ્થળોમાં પરિવર્તિત કરવા માટે અભિયાન શરૂ કર્યું ? કોચીન દ્વારકા મઝગાવ માંડવી કોચીન દ્વારકા મઝગાવ માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વર્તમાનમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આપેલ બંને એક પણ નહીં ગોલ્ડમેન સેશ રિસર્ચના અહેવાલ મુજબ 2075માં ભારતની અર્થવ્યવસ્થા ચીન બાદ વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. વર્તમાનમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આપેલ બંને એક પણ નહીં ગોલ્ડમેન સેશ રિસર્ચના અહેવાલ મુજબ 2075માં ભારતની અર્થવ્યવસ્થા ચીન બાદ વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નવી દિલ્હીના ઔરંગઝેબ લેનનું નામ બદલીને ક્યા પૂર્વ રાષ્ટ્રપતિના નામ પરથી રાખવાની ઘોષણા કરાઈ ? A.P.J.અબ્દુલ કલામ રાજેન્દ્ર પ્રસાદ પ્રતિભા પાટીલ જ્ઞાની ઝૈલસિંહ A.P.J.અબ્દુલ કલામ રાજેન્દ્ર પ્રસાદ પ્રતિભા પાટીલ જ્ઞાની ઝૈલસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) FIFA દ્વારા જારી વર્લ્ડ મેન્સ ફૂટબૉલ રેન્કિંગ 2023માં ભારતનો ક્રમ કેટલામો છે ? 81 100 70 65 81 100 70 65 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) G20ની ત્રીજી શેરપા બેઠક ક્યા યોજાઈ હતી ? હૈદરાબાદ બેંગલુરુ હમ્પી વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગલુરુ હમ્પી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP