• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં ફૂલ દેઈ ઉત્સવનું આયોજન કરાયું ?

પ.બંગાળ
ઓડિશા
ઉત્તરાખંડ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા દેશના જાણીતા નોબેલ પુરસ્કાર વિજેતા લેખક કેજાબુરો ઓઈનું નિધન થયું ?

જાપાન
રશિયા
ફ્રાન્સ
સિંગાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં મોટા અનાજ મહોત્સવનું આયોજન ક્યા કરાયું હતું ?

કોચીન
બેંગલુરુ
ચેન્નાઈ
મદુરાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
પૂર્વોત્તર ભારતના પ્રથમ કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટની આધારશિલા ક્યા મુકાઈ ?

મણિપુર
આસામ
ત્રિપુરા
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરા દિવસ (International Day of Zero wastes) ક્યારે મનાવાય છે ?

28 માર્ચ
30 માર્ચ
31 માર્ચ
29 માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • ...
  • 46
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતનું બંધારણ (Constitution Of India) નળ અને ટાંકી (Cistern) કરંટ અફેર્સ 2021 (Current Affairs 2021) GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નિપાત GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US