કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારત ક્યા દેશ સાથે યંગ પ્રોફેશનલ્સ સ્કીમ શરૂ કરી રહ્યો છે ? ઑસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ USA UK ઑસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ USA UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઈન્ટરનેશનલ બાયો રિસોર્સ કોન્કલેવ & ઈથેનોફાર્માકોલોજી કોંગ્રેસ 2023ની મેજબાની ક્યા શહેરે કરી ? ઈમ્ફાલ બેંગલુરુ પુણે રાંચી ઈમ્ફાલ બેંગલુરુ પુણે રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મહિલાઓને સશક્ત બનાવવા માટે લાડલી બેહના યોજના શરૂ કરી ? મિઝોરમ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ઓડિશા મિઝોરમ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘હર પેમેન્ટ ડિજિટલ' મિશન લૉન્ચ કર્યું ? SBI RBI એક્પણ નહીં SEBI SBI RBI એક્પણ નહીં SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ક્યો દેશ AUKUS ડીલ અંતર્ગત 5 US પરમાણુ સબમરીન ખરીદશે ? ઈઝરાયેલ ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા UK ઈઝરાયેલ ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP