સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો માલ અને સેવા કરનો દર નથી ? Nil 28% 15% 12% Nil 28% 15% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માલ અને સેવા કરની પરિષદના ચેરમેન કોણ હોય ? રાષ્ટ્રપતિ પ્રધાન મંત્રી કેન્દ્રીય નાણાંમંત્રી મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ પ્રધાન મંત્રી કેન્દ્રીય નાણાંમંત્રી મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારત સિવાય બીજા કયા દેશે બેવડા માલ અને સેવા કરને અપનાવ્યો છે ? યુકે અમેરિકા યુએઈ કેનેડા યુકે અમેરિકા યુએઈ કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના વિકલ્પોમાંથી શેનો સમાવેશ 'માલ' માં થતો નથી ? કેલ્ક્યુલેટર સિક્યુરિટીઝ મોબાઇલ ફોન કમ્પ્યુટર કેલ્ક્યુલેટર સિક્યુરિટીઝ મોબાઇલ ફોન કમ્પ્યુટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શનમાં નીચેનામાંથી સામાન્ય રીતે કયા પક્ષનો સમાવેશ થતો નથી ? સરકાર ઈ-કોમર્સ ઓપરેટર ખરીદનાર વિક્રેતા સરકાર ઈ-કોમર્સ ઓપરેટર ખરીદનાર વિક્રેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP