સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ પ્રાથમિક માહિતી નથી ? પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી પરોક્ષ તપાસ દ્વારા મળતી માહિતી ખબરપત્રી દ્વારા મળતી માહિતી સરકારી પ્રકાશનો દ્વારા મળતી માહિતી પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી પરોક્ષ તપાસ દ્વારા મળતી માહિતી ખબરપત્રી દ્વારા મળતી માહિતી સરકારી પ્રકાશનો દ્વારા મળતી માહિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ ગૌણ માહિતી નથી ? બિન પ્રચલિત ઉદ્ગમસ્થાનો દ્વારા મળતી માહિતી સમાચારપત્રો દ્વારા મળતી માહિતી ટપાલ દ્વારા તપાસથી મળતી માહિતી ખાનગી સંસ્થાનાં પ્રકાશનો દ્વારા મળતી માહિતી બિન પ્રચલિત ઉદ્ગમસ્થાનો દ્વારા મળતી માહિતી સમાચારપત્રો દ્વારા મળતી માહિતી ટપાલ દ્વારા તપાસથી મળતી માહિતી ખાનગી સંસ્થાનાં પ્રકાશનો દ્વારા મળતી માહિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું અસતત ચલનું ઉદાહરણ છે ? ઊંચાઈ કોઈ સ્થળનું તાપમાન ક્રિકેટમાં રનની સંખ્યા વજન ઊંચાઈ કોઈ સ્થળનું તાપમાન ક્રિકેટમાં રનની સંખ્યા વજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું સતત ચલનું ઉદાહરણ છે ? મોબાઈલમાં એપની સંખ્યા વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કુટુંબમાં બાળકોની સંખ્યા શરીરમાં લોહીના પરિભ્રમણની માત્રા (બ્લડ પ્રેશર) મોબાઈલમાં એપની સંખ્યા વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કુટુંબમાં બાળકોની સંખ્યા શરીરમાં લોહીના પરિભ્રમણની માત્રા (બ્લડ પ્રેશર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સામાન્ય રીતે સરેરાશના કયા માપનો ઉપયોગ થાય છે ? ગુણોત્તર મધ્યક બહુલક મધ્યક મધ્યસ્થ ગુણોત્તર મધ્યક બહુલક મધ્યક મધ્યસ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP