સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ₹ 90 ની કિંમતે બહાર પાડેલા ડિબેન્ચર (દાર્શનિક કિંમત ₹ 100) ઉપર વધુમાં વધુ બાંયધરી દલાલી આપી શકાય. ₹ 1.80 ₹ 2.50 ₹ 4.50 ₹ 2.25 ₹ 1.80 ₹ 2.50 ₹ 4.50 ₹ 2.25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો કરાર મુજબ ફુલ જવાબદારી 80,000 શેરની હોય તે પૈકી અજયની 50,000 શેરની જવાબદારી હોય, દરેક શેર ₹ 10 હોય અને 5% લેખે બાંયધરી કમિશન તેને મળતું હોય તો તેની રકમ કેટલી હોય ? ₹ 80,000 ₹ 25,000 ₹ 15,000 ₹ 40,000 ₹ 80,000 ₹ 25,000 ₹ 15,000 ₹ 40,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ₹ 100નો એક એવા 40,000 છે. શેર માટે રાજ, રાજન અને રમેશે સંપૂર્ણ રકમની બાંયધરી આપી છે. ત્રણેય બાંયધરી દલાલોની જવાબદારીનું પ્રમાણ 5:3:2 હોય તો C ના ભાગે કરાર મુજબ કેટલા શેરની જવાબદારી ગણાય. 12,000 શેર 20,000 શેર 40,000 શેર 8,000 શેર 12,000 શેર 20,000 શેર 40,000 શેર 8,000 શેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બોનસ શેર નીચેના સાધનોમાંથી બહાર પાડી શકાય. એક પણ નહીં અનામત મૂડી મૂડી મૂડી અનામત એક પણ નહીં અનામત મૂડી મૂડી મૂડી અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અપૂર્ણ ભરપાઈ શેરને પૂરા ભરપાઈ કરવા માટે બોનસની વ્યવસ્થા કયા ખાતામાંથી થઈ શકે નહી. સામાન્ય અનામતમાંથી થઈ શકે નહીં. નફા નુકસાન ખાતાની જમા બાકીમાંથી થઈ શકે નહીં ડિવિડન્ડ સમતુલાકરણ ભંડોળમાંથી થઈ શકે નહીં. જામીનગીરી પ્રીમિયમમાંથી થઈ શકે નહીં સામાન્ય અનામતમાંથી થઈ શકે નહીં. નફા નુકસાન ખાતાની જમા બાકીમાંથી થઈ શકે નહીં ડિવિડન્ડ સમતુલાકરણ ભંડોળમાંથી થઈ શકે નહીં. જામીનગીરી પ્રીમિયમમાંથી થઈ શકે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP