સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અંશતઃ ભરપાઈ શેરને પુરા ભરપાઈ કરવા માટે નીચેના અનામત પૈકી કોના માંથી બોનસ આપી શકાય નહીં. નફા નુકસાન ખાતાની જમા બાકીમાંથી ડિવિડન્ડ સમતુલાકરણ ભંડોળમાંથી મૂડી પરત અનામતમાંથી સામાન્ય અનામતમાંથી નફા નુકસાન ખાતાની જમા બાકીમાંથી ડિવિડન્ડ સમતુલાકરણ ભંડોળમાંથી મૂડી પરત અનામતમાંથી સામાન્ય અનામતમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અંશતઃ ભરપાઈ થયેલા રીડિમેબલ પ્રેફ. શેર અંગે કયું વિધાન સાચું છે ? જેટલી રકમ ન મંગાવી હોય તે પરત કરી શકાય. નાણાં પરત થઈ શકે નહી. બોનસ આપીને પરત કરી શકાય. જેટલી રકમ ભરી હોય તેટલી પરત કરી શકાય જેટલી રકમ ન મંગાવી હોય તે પરત કરી શકાય. નાણાં પરત થઈ શકે નહી. બોનસ આપીને પરત કરી શકાય. જેટલી રકમ ભરી હોય તેટલી પરત કરી શકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રીડિમેબલ પ્રેફરન્સ શેર એકઠા થયેલા નફામાંથી પરત કરવામાં આવ્યા હોય તો પરત કરેલી શેરની મૂળકિંમત જેટલી રકમ કયા ખાતે લઈ જવામાં આવે છે ? મૂડી પરત અનામત ખાતે પ્રેફરન્સ શેરમૂડી ખાતે સામાન્ય અનામત ખાતે વિકાસ વળતર અનામત ખાતે મૂડી પરત અનામત ખાતે પ્રેફરન્સ શેરમૂડી ખાતે સામાન્ય અનામત ખાતે વિકાસ વળતર અનામત ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અધૂરા ભરપાઈ ઈક્વિટી શેર, બોનસ દ્વારા પૂર્ણ ભરપાઈ કરવા માટે શેનો ઉપયોગ કરી શકાય નહીં. જામીનગીરી પ્રીમિયમ એક પણ નહીં સામાન્ય અનામત ન.નુ. ખાતું (જમાબાકી) જામીનગીરી પ્રીમિયમ એક પણ નહીં સામાન્ય અનામત ન.નુ. ખાતું (જમાબાકી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બોનસ શેર આપ્યા બાદ કંપનીની અનામતોમાં ___ થાય છે. એક પણ નહીં ઘટાડો વધારો અસર થતી નથી એક પણ નહીં ઘટાડો વધારો અસર થતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP