સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો રોકડપ્રવાહ રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડપ્રવાહ છે ? ડિવિડંડની ચુકવણી કરવેરાની ચુકવણી ડિબેન્ચર પરત યંત્રની ઊપજ ડિવિડંડની ચુકવણી કરવેરાની ચુકવણી ડિબેન્ચર પરત યંત્રની ઊપજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો વ્યવહાર રોકડની આવક તરીકે દર્શાવવામાં આવતો નથી ? બેંક પાસેથી લોન લીધી તેના વ્યાજ અને ડિવિડંડની આવક લોનની ચુકવણી કરી તેના નવા શેર બહાર પાડ્યા બેંક પાસેથી લોન લીધી તેના વ્યાજ અને ડિવિડંડની આવક લોનની ચુકવણી કરી તેના નવા શેર બહાર પાડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કંપનીના 2018-19 ના પ્રથમ ચાર માસની માહિતી નીચે મુજબ છે : એપ્રિલમેજૂનજુલાઈવેચાણ3,60,0004,20,0004,00,0005,00,000વેચાણ રોકડમાં 20% અને ઉધાર 80% છે. ઉધાર વેચાણના 60% વેચાણ પછીના મહિનામાં વસૂલ થાય છે અને 40% વેચાણ પછીના બીજે મહિને વસૂલ થાય છે. જૂન અને જુલાઈ મહિનામાં રોકડ વેચાણ કેટલું હશે ? ₹ 84,000 અને ₹ 80,000 ₹ 72,000 અને ₹ 84,000 ₹ 80,000 અને ₹ 1,00,000 ₹ 8,40,000 અને ₹ 1,00,000 ₹ 84,000 અને ₹ 80,000 ₹ 72,000 અને ₹ 84,000 ₹ 80,000 અને ₹ 1,00,000 ₹ 8,40,000 અને ₹ 1,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નોંધાયેલા કંપનીઓના શેરના ભાવ જે દરરોજ જાહેર થતા હોય છે તેને નીચેનાં પૈકી કઈ કિંમત કહેવામાં આવે છે ? મૂડી કિંમત એક પણ નહીં બજાર કિંમત દાર્શનિક કિંમત મૂડી કિંમત એક પણ નહીં બજાર કિંમત દાર્શનિક કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્રશ્નમાં કોઈ સૂચના ન હોય તો રોકાણોના ખરીદ વેચાણ વખતે દલાલીની ગણતરી ___ કિંમત પર કરવામાં આવે છે. મૂડી કિંમત ખરીદ-વેચાણના સોદાની કિંમત દાર્શનિક કિંમત આપેલ પૈકી એક પણ નહીં મૂડી કિંમત ખરીદ-વેચાણના સોદાની કિંમત દાર્શનિક કિંમત આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP