એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બંનેનું અસ્તિત્વ જળવાઈ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસૂલવા જોઈએ. આ વિધાન ___ નું છે. બાબાસાહેબ આંબેડકર ગાંધીજી ચાણક્ય સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ગાંધીજી ચાણક્ય સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ભાગીદારી કરારમાં ભાગીદારો વચ્ચે નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું ન હોય ત્યારે ભાગીદારી પેઢીનો નફો ભાગીદારો વચ્ચે ___ પ્રમાણમાં વહેંચાય. રોકેલી મૂડીના ઉપાડના ઉંમરના સરખા રોકેલી મૂડીના ઉપાડના ઉંમરના સરખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 9x² + 4y² = 145 અને xy = 12 હોય તો (3x-2y)ની કિંમત કેટલી ? 7 12 11 1 7 12 11 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'સુલપાણેશ્વર' શબ્દની સાચી જોડણી લખો. શુલપાણેશ્વર શુલપણેશ્વર શુલપાણેસ્વર શૂલપાણેશ્વર શુલપાણેશ્વર શુલપણેશ્વર શુલપાણેસ્વર શૂલપાણેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) વસ્તુ વિકલન ___ તરીકે ઓળખાય છે. વસ્તુ વિભિન્નતા કિંમત ભેદભાવ ગિફન વસ્તુ ઈજારો વસ્તુ વિભિન્નતા કિંમત ભેદભાવ ગિફન વસ્તુ ઈજારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP