એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બંનેનું અસ્તિત્વ જળવાઈ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસૂલવા જોઈએ. આ વિધાન ___ નું છે. ગાંધીજી સરદાર પટેલ ચાણક્ય બાબાસાહેબ આંબેડકર ગાંધીજી સરદાર પટેલ ચાણક્ય બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) અંકુશનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ થાય છે ? ઉચ્ચ સપાટીએ મધ્ય સપાટીએ તળ સપાટીએ દરેક સપાટીએ ઉચ્ચ સપાટીએ મધ્ય સપાટીએ તળ સપાટીએ દરેક સપાટીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રાજ્ય સરકારના હિસાબો કોણ તૈયાર કરે છે ? હિસાબ અને તિજોરી નિયામક તિજોરી અધિકારી એકાઉન્ટન્ટ જનરલ નાણાં વિભાગ હિસાબ અને તિજોરી નિયામક તિજોરી અધિકારી એકાઉન્ટન્ટ જનરલ નાણાં વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) જ્યારે સમયને ચલ તરીકે લેવામાં આવે ત્યારે કયો મધ્યક વધુ મહત્વનો છે ? સ્વરિત મધ્યક સમાંતર મધ્યક ભારિત મધ્યક ગુણોત્તર મધ્યક સ્વરિત મધ્યક સમાંતર મધ્યક ભારિત મધ્યક ગુણોત્તર મધ્યક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) બેંક બોર્ડ બ્યુરોના ચેરમેન/ચેરપર્સન તરીકે કોની નિમણુક કરવામાં આવી છે ? સી. રંગરાજન ચંદા કોચર અરુંધતી ભટ્ટાચાર્ય વિનોદ રાય સી. રંગરાજન ચંદા કોચર અરુંધતી ભટ્ટાચાર્ય વિનોદ રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. કોઈને ખબર ન પડે તેમ ખજાનો દાટીને સંતાડવો પડે ખજાનો દાટીને સંતાડવો પડે તેમ કોઈને ખબર ન પડે સંતાડવો પડે કોઈને ખબર ન પડે તેમ ખજાનો સંતાડવો પડે ખજાનાને દાટીને કોઈને ખબર ન પડે તેમ કોઈને ખબર ન પડે તેમ ખજાનો દાટીને સંતાડવો પડે ખજાનો દાટીને સંતાડવો પડે તેમ કોઈને ખબર ન પડે સંતાડવો પડે કોઈને ખબર ન પડે તેમ ખજાનો સંતાડવો પડે ખજાનાને દાટીને કોઈને ખબર ન પડે તેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP