એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ભાગીદારી કરારમાં ભાગીદારો વચ્ચે નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું ન હોય ત્યારે ભાગીદારી પેઢીનો નફો ભાગીદારો વચ્ચે ___ પ્રમાણમાં વહેંચાય. રોકેલી મૂડીના સરખા ઉંમરના ઉપાડના રોકેલી મૂડીના સરખા ઉંમરના ઉપાડના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) આયોજકોએ ઘડેલી યોજનાના વાસ્તવિક અમલ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે તેને શું કહે છે ? વ્યવસ્થા તંત્ર સત્તા સોંપણી આયોજન કર્મચારી વ્યવસ્થા વ્યવસ્થા તંત્ર સત્તા સોંપણી આયોજન કર્મચારી વ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક આવૃત્તિ વિતરણના વર્ગ 50-59ના વર્ગની મધ્યકિંમત કેટલી ? 55.0 54 55.5 54.5 55.0 54 55.5 54.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) આકારણી વર્ષ 2015-16 માટે સિનિયર સિટિઝન માટેની આવક વેરા મુક્તિ મર્યાદા કેટલી છે ? રૂ.5,00,000 રૂ.2,50,000 રૂ.3,00,000 રૂ.4,00,000 રૂ.5,00,000 રૂ.2,50,000 રૂ.3,00,000 રૂ.4,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ખાંડખા ભાવમાં 20%નો વધારો થાય છે. ગૃહિણીએ વપરાશમાં કેટલો કાપ મૂકવો જોઈએ જેથી ખર્ચ વધે નહી ? 11 1/3% 25% 20% 50/3% 11 1/3% 25% 20% 50/3% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે. સરદાર પટેલ ગાંધીજી આલ્બર્ટ આઈન્સ્ટાઈન જવાહરલાલ નહેરુ સરદાર પટેલ ગાંધીજી આલ્બર્ટ આઈન્સ્ટાઈન જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP