Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) DOSમાં ફાઈલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોઈ શકે ? 8 7 6 15 8 7 6 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 2,000 રૂપિયા 10 ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પર કેટલા વર્ષમાં રૂપિયા 2,420 થશે ? 1 વર્ષ 1.5 વર્ષ 2 વર્ષ 3.5 વર્ષ 1 વર્ષ 1.5 વર્ષ 2 વર્ષ 3.5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 250 રૂપિયા માં ખરીદેલી વસ્તુ પર 10 ટકા નફો મેળવવા તેને કેટલામાં વહેંચવી પડે ? 280 237 275 225 280 237 275 225 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કોઈ એક સંખ્યાને 8 થી ગુણીની 3 ઉમેરતા 51 મળે છે, તો તે સંખ્યાના ત્રણ ગણા કરીને ચાર બાદ કરતા કઈ રકમ મળે ? 17 6 28 14 17 6 28 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું ? નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણીય સલાહકાર બી.એન. રાવ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણીય સલાહકાર બી.એન. રાવ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP