Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘સતેજ’ શબ્દનો વિરોધી શબ્દ આપો. ઝાંખું તમરુ પ્રકાશ નિસ્તેજ ઝાંખું તમરુ પ્રકાશ નિસ્તેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સાચી જોડણી શોધો. દિવાસળી દિવાસળી દિવાસળિ દીવાસળી દિવાસળી દિવાસળી દિવાસળિ દીવાસળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'ચકુએ ખીંટી પર દફતર લટકાવ્યું’ કર્મણિયા ફેરવો. ચકુ વડે ખીંટી પર દફતર લટકાવાયું. ચકુએ ખીંટી પર દફતર શા માટે લટકાવ્યું ? ચકુ ખીંટી પર જ દફતર શા માટે લટકાવે ? ચકુએ ખીંટી પર દફતર લટકાવી દીધું. ચકુ વડે ખીંટી પર દફતર લટકાવાયું. ચકુએ ખીંટી પર દફતર શા માટે લટકાવ્યું ? ચકુ ખીંટી પર જ દફતર શા માટે લટકાવે ? ચકુએ ખીંટી પર દફતર લટકાવી દીધું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘ગાંજ્યા મેઘ વરસે નહિ’ કહેવતનો અર્થ આપો. માગ્યા મેઘ વરસાવવા મેઘગર્જના તો થાય પણ વરસાદ ન થાય. વચનો ખૂબ આપે પણ કોઇ મદદ ન કરે મેઘ ગરજે તો વીજળી ચમકે જ માગ્યા મેઘ વરસાવવા મેઘગર્જના તો થાય પણ વરસાદ ન થાય. વચનો ખૂબ આપે પણ કોઇ મદદ ન કરે મેઘ ગરજે તો વીજળી ચમકે જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'બે પાંદડે થવું’ – રૂઢિપ્રયોગનો અર્થ શોધો. એકનાં બે ન થયું બેમત ના હોવો પાંદડાં વધી જવા આર્થિક સ્થિતિ સારી થવી એકનાં બે ન થયું બેમત ના હોવો પાંદડાં વધી જવા આર્થિક સ્થિતિ સારી થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP