પુરસ્કાર (Awards) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રનો શાંતિસ્વરૂપ ભટનાગર ઍવોર્ડ નીચેના પૈકી કઈ સંસ્થા તરફથી આપવામાં આવે છે ? Indian institute of Science Defence Research and Development Organization University Grants Commission Council for scientific and industrial Research Indian institute of Science Defence Research and Development Organization University Grants Commission Council for scientific and industrial Research ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વિજ્ઞાનની લોકપ્રિયતા માટે નીચેના પૈકી કયો પુરસ્કાર આપવામાં આવે છે ? આગાખાન એવોર્ડ એબેલ એવોર્ડ યુનેસ્કો કલિંગ એવોર્ડ મેન બુકર પ્રાઈઝ આગાખાન એવોર્ડ એબેલ એવોર્ડ યુનેસ્કો કલિંગ એવોર્ડ મેન બુકર પ્રાઈઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચે આપેલા વિધાનો પૈકી સાચું વિધાન પસંદ કરો. પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે. કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે. બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે. કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે. બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 2015ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ નીચેનામાંથી કોને મળેલ છે ? ભાલચંદ્ર નેમાડે પ્રતિભા રાય રઘુવીર ચૌધરી કેદારનાથ સિંઘ ભાલચંદ્ર નેમાડે પ્રતિભા રાય રઘુવીર ચૌધરી કેદારનાથ સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ? સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા પત્રકારત્વના ક્ષેત્રમાં પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા બાળમજૂરોને છોડાવવા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા પત્રકારત્વના ક્ષેત્રમાં પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા બાળમજૂરોને છોડાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP